કૃતિનો આ મેટેલિક કોલર હાઇ સ્લિટ ગાઉન પાર્ટીમાં ઘણો કિલર લુક આપશે
દિશાનો આ બ્લેક હાઇ સ્લિટ ગાઉન લુક કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે
આ બ્લેક સ્ટ્રેપ હાઇ સ્લિટ ગાઉન લુક ગાઉનમાં જાહ્નવી કપૂરની જેમ તમે પણ આકર્ષક દેખાઇ શકો છો
ભૂમિનો શિમરી ડીપનેક હાઇ સ્લિટ ગાઉન લુક પણ ક્લબ પાર્ટીમાં કેરી કરી શકો છો
નોરાનો આ ગ્રીન ક્રિસ ક્રોસ હાઇ સ્લિટ ગાઉન પણ આકર્ષક લુક આપશે
નાઇટ અને ક્લબ પાર્ટી માટે મલાઈકાનો આ ઓવરઓલ લુક પણ તમે ફોલો કરી શકો છો