સોનમ કપૂર અને આનંદ આહૂજા હમણાં જ માતા-પિતા બન્યાં છે. બન્નેની લિપલૉકની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ હતી.
મીરા રાજપૂત-શાહિદ કપૂર કાયમ પોતાના ફેન્સને કપલ ગોલ્સ આપવામાં પાછળ નથી પડતા.
પ્રિયંકા ચોપરા અને નીક જોનાસ કાયમ પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતાં રહે છે. લિપલૉકની આ તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી.
બિપાશા અને કરણ ગ્રોવરના ઘરે તાજેતરમાં દીકરીનો જન્મ થયો છે. આ કપલ પણ પોતાની રોમાન્ટિક અદાઓના કારણે કાયમ ચર્ચામાં રહે છે.
રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણ બૉલિવૂડના ફેમસ કપલ છે. બન્નેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ પડી રહી છે
આલિયા અને રણબીર કપૂરે પોતાના લગ્નમાં જ લિપલૉક કર્યું હતુ. કપલના લગ્નની આ વાયરલ તસવીર લોકોને ખૂબ જ પસંદ પડી હતી
સની લિયોન અને ડેનિયલ વેબરે અનેક વખત પબ્લિકની લિપલૉક કર્યું છે
તાહિરા-આયુષ્માન ખુરાના ફેન્સ માટે એક પરફેક્ટ કપલ છે. બન્ને કાયમ કપલિંગને કારણે ચર્ચામાં રહે છે.