મોંઘા કપડાને સારી રીતે સાચવવા જરૂરી છે, જો તેને વ્યવસ્થિત રીતે ધોવામાં અને સ્ટોર કરવામાં ન આવે તો તે ખરાબ થઈ શકે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે તમે તમારા મોંઘા કપડાને કેવી રીતે સ્ટોર કરી શકો છો.
કપડાને ઝીપ વાળી બેગમાં રાખો, જેથી તેમાં ધૂળ કે જીવજંતુ ના જાય. કપડાને ખૂલ્લા ન મુકશો તેનાથી તે ખરાબ થઈ શકે છે અને તેમાં દુર્ગધ પણ આવી શકે છે.
કપડાને સ્વચ્છ અને સુકા વોર્ડરોબમાં સ્ટોર કરો
કપડાની સાથે સાઈસીલીયા જેલના પેકેટ રાખો, આનાથી કપડામાં આવતું મોઈશ્ચર શોષી લે છે.
કપડાને એક ઉપર એક ના મુકશો, આનાથી તેમા કરચલીઓ આવી જાય છે, તેને અલગ અલગ બેગમાં સ્ટોર કરીને મુકો