ઘરની અશાંતિને શાંતિમાં બદલવાના ઉપાયો


By Hariom Sharma13, Nov 2023 01:49 PMgujaratijagran.com

અશાંતિ

દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે પરંતુ કેટલાક કારણોસર પરિવારમાં થતા લડાઈ ઝગડાના કારણે ઘરમાં અશાંતિનો પ્રવેશ થઇ જાય છે.

ઉપાય

જો તમારા ઘરમાં પણ અશાંતિ રહે છે તો તમે પણ કેટલાક સરળ ઉપાયો અમલમાં મૂકીને ફરીથી ઘરમાં શાંતિનું વાતાવરણ લાવી શકો છો. ચલો એ ઉપયો વિશે જાણીએ.

મીઠાંના પાણીથી પોતા મારો

ઘરમાં અશાંતિ રહે છે તો રવિવારના દિવસે તમે તમારા ઘરમાં મીઠાં વાળા પાણીના પોતા કરો. આવુ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે.

કેસરનો ઉપાય

જો ઘરમાં રોજ કલેશ થાય છે તો તમે નાહવાના પાણીમાં કેસર નાખીને સ્નાન કરો જે અશાંતિને દૂર કરવામાં તમને મદદ મળશે.

You may also like

આ ચાર આદતોને કારણે કરોડપતિ બને છે રોડપતિ

ઘરનો મુખ્ય દરવાજો આ રંગનો ન રાખો, ઘર માંથી જતી રહેશે સુખ શાંતિ

પંચમુખી હનુમાન

ઘરમાં થતા લડાઈ ઝગડા અને અશાંતિથી છુટકારો મેળવવા માટે ઘરમાં ભગવાન પંચમુખી હનુમાનની ફોટોને લગાવો. જેનાથી શાંતિ ઘરમાં બની રહેશે.

કપૂર સળગાવો

સાંજના સમયમાં ઘરમાં કપૂરને સળગાવવાથી ઘરમાં થતા કલેશથી છુટકારો મળે છે. કપૂર સળગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ભાઈબીજ પર ભાઈને તિલક કરતી વખતે થાળીમાં આ 7 વસ્તુઓ રાખવી જોઈએ