વિટામિન- D શરીર માટે જરુરી વિટામીન છે, હાડકાના વિકાસ માટે વિટામિન- Dની જરુરીયાત રહે છે. તેવામાં ઉનાળામાં તેની ઉણપ થવાની શક્યતા રહે છે, કારણ કે આપણે ઉનાળામાં તડકામા જવાથી બચીએ છે જેથી તે પૂરતા પ્રમાણમાં નથી મળી શકતો. ડૉ. પ્રાચી જણાવે છે કે ઉનાળાની ઋતુમાં કેવી રીતે વિટામિન- D મેળવી શકાય છે
વિટામિન ડીની ઉણપને દૂર કરવા, ઉનાળામાં દરરોજ સવારે એક કેળું ખાવો. આ સિવાય પપૈયા પણ વિટામિન Dનો સારો સ્ત્રોત છે, જે તમારા શરીરમા આ વિટામીનની પ્રમાણ જાળવી રાખશે
નારંગીનું સેવન કરવાથી પણ શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરી શકાય છે. નારંગીમાં વિટામિન સીની સાથે વિટામિન ડી પણ હોય છે.
ડેરી પ્રોડક્ટસના સેવનથી પણ વિટામિન- D મેળવી શકાય છે. આમાં વિટામીન- C રહેલું હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.
શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.
વિટામિન ડીની ઉણપથી હાડકામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય સ્નાયુઓમાં નબળાઈ અનુભવાય છે.
વિટામિન ડીની ઉણપથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક, અસ્થમા અને એનિમિયા જેવા રોગો થવાની સંભાવના છે
શરીરમાં વિટામિન ડીની ઉણપથી ચહેરા અને હાથ પર કરચલીઓ દેખાવા લાગે છે, જે વૃદ્ધત્વની નિશાની છે