છઠ પૂજાના દિવસે તમે કેટલાક ઘરેલૂ ઉપાયને અમલમાં મૂકીને ફ્રેશ અને ઉજાસ વાળી ચામડી બનાવી શકો છો. કઈં રીતે તમે આ કરી શકો છો ચલો તે જાણીએ.
ડેડ સ્કિન સેલ્સને હટાવવા માટે અને ચહેરા પર ઉજાસ લાવવા માટે ઓટના લોટનો સ્ક્રબ લગાવી શકો છો. ઓટના લોટમાં દહીં નાખી એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ બનાવી તેને ચહેરા સાથે આખા શરીર પર લગાવી શકો છો.
એંટી સોપ્ટિક ગુણોથી ભરપૂર એલોવેરા જેલ અને મુલતાની માટી ચહેરા પર લગાવવાથી કાળા દાગ અને ધબ્બા દૂર થાય છે. તેનાથી ચહેરા પર અલગ જ ઉજાસ આવે છે.
વિટામિન સી થી ભરપૂર લીંબૂ ચહેરા પરની ચામડી સંબધિત અનેક સમસ્યાઓમાં રાહત આપે છે. ફેશ ક્રિમમાં લીંબુ રસ નાખીને તેને ચહેરા પર લગાવી શકો છો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો.
2 ચમચી મધ લઈને તેમા 1 ચપટી હળદર અને 2 ચમચી હળદર ઉમેરીને તેના પેસ્ટને ચહેરા પર લગાવો. તેને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો.