બાળકોની સ્લિપિંગ પેર્ટનને હેલ્ધી બનાવવાની ટિપ્સ


By hariom sharma07, Mar 2023 08:18 PMgujaratijagran.com

લાઇટ બંધ રાખો

બાળકોની સ્લિપિંગ પેર્ટનને સુધારવા માટે સૂવાનો એક સમય ફિક્સ કરો અને એ જે પણ સમય ફિક્સ કરો એ સમયે રૂમની લાઇટ બંધ કરી દો.

સ્નાન કરીને ઊંઘાડો

બાળકોને પથારીમાં સૂવડાવતા પહેલાં નવસેકા પાણીથી સ્નાન કરાવવાથી ઘણો ફાયદો થાય છે. નવસેકુ પાણી શરીરને રિલેક્સ કરે છે અને નિયમિત આવું કરવાથી બાળકોને ઊંઘવાનો એક સમય ફિક્સ રહે છે.

દિવસમાં વ્યસ્ત રાખો

તમારા બાળકને દિવસમાં ઊંઘવા ન દો, દિવસમાં ઊંઘવાથી રાત્રે સૂવામાં મુશ્કેલી આવી શકે છે. જો તેમને ઊંઘ આવતી જ હોય તો 30 મિનિટથી વધારે ના સૂવા દો.

સ્ક્રીન ટાઇમ ઓછો કરો

ઊંઘવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા કમ્યૂટર, મોબાઇલ ફોન અને વીડિયો ગેમ સહિતની કોઇ પણ ઇલેક્ટ્રોનિક્સ સ્ક્રીનને બંધ કરી દો. સ્ક્રીન લાઇટના કારણે તમારા બાળકને ઊંઘવામાં સમસ્યા આવી શકે છે અને સ્લિપિંગ પેર્ટનન

કેફીન યુક્ત પદાર્થ ન આપો

કેફીન યુક્ત પદાર્થ જેવા કે સોડા, એનર્જી ડ્રિન્ક, કોફી અથવા ચાનું સેવન સાંજે કરવાથી બળકોની સ્લિપિંગ પેર્ટન ખરાબ થઇ શકે છે. કેફીનવાળ પદાર્થો સાંજના સમયે બાળકોને ન આપો.

એક્સપાયરી દવાઓ ખાવાથી થઇ શકે છે આ 5 નુકસાન