એક્સપાયરી ડેટ જતી રહ્યાં પછી જો દવા ખાવામાં આવે તો તેનાથી પેટનો દુખાવો થઇ શકે છે. આવી સમસ્યા થવા પર મેટાબોલિજમ ઉપર તેની અસર થઇ શકે છે.
એક્સપાયરી દવાઓ ખાવાથી શરીરના અન્ય ભાગો પર નુકસાન થવાની સાથે માથામાં દુખાવો અથવા તો માથુ ભારે લાગવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
એક્સપાયરી દવા ખાવાથી શરીરને ઘણાં નુકસાન થાય છે. આને ખાવાથી ઇમ્યૂન સિસ્ટમમાં ગડબડ થઇ શકે છે, જેનાથી ઇમ્યૂનિટી નબળી પડે છે.
એક્સપાયરી દવાનું સેવન કરવાથી મેટાબોલિજમ પર અસર પડી શકે છે. આનાથી મેટાબોલિજમની પ્રક્રિયા ધીમી પડી શકે છે, જેનાથી પેટને લગતી સમસ્યાનું જોખમ વધે છે.
એક્સપાયરી દવા ખાવાથી લિવર-કિડની પર પણ અસર થઇ શકે છે, જેનાથી તેની કાર્યક્ષમતા પ્રભાવીત થઇ શકે છે.