નૉમિની પસંદ કરતી વખતે કંઈ વાતનું ખાસ ધ્યાન રાખશો


By Sanket Parekh12, Apr 2023 02:19 PMgujaratijagran.com

નૉમિની જરૂરી

બેંકમાં ખાતુ ખોલવાથી લઈને પૉલિસીમાં રોકાણ સુધી દરેક જગ્યાએ નૉમિનીનું નામ આપવું જરૂરી છે

અસલી વારિસ

આકસ્મિક મોત થવા પર નૉમિની જ અસલી વારિસ હોય છે. નૉમિની ના હોવાની સ્થિતિમાં પૈસા મળવા મુશ્કેલ થઈ જાય છે

નૉમિની ના હોવાની સ્થિતિમાં હાલાકી

કોઈ પણ રોકાણ કે બચત યોજનામાં નૉમિની ના હોવાથી અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી શકે છે

ઈન્વેસ્ટમેન્ટ થકી વેલ્થની વેલ્યૂ વધે છે. આથી નૉમિનીની પસંદગી કરવી પણ જરૂરી છે

નૉમિની માત્ર સંપત્તિનો કેરટેકર હોય છે, તે તમારા પૈસાનો હકદાર નથી હોતો

દુબઈમાં ગોલ્ડના ભાવ તૂટ્યા, જાણો ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે