દુબઈમાં ગોલ્ડના ભાવ તૂટ્યા, જાણો ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે


By Sanket Parekh11, Apr 2023 02:36 PMgujaratijagran.com

શું આપ જાણો છો, દુબઈમાં ગોલ્ડનો રેટ ભારત કરતાં કેટલો સસ્તો છે?

10 એપ્રિલે દુબઈમાં ગોલ્ડની કિંમતોમાં મોટો કડાકો બોલાયો છે

10 એપ્રિલે ભાવ

દુબઈમાં 10 એપ્રિલે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 7314.31 દિરહમ એટલે કે 1,62,304.54 રૂપિયા રહ્યો.

લોકો દુબઈથી સોનું ખરીદવાનું વધારે પસંદ કરે છે.

દુબઈથી સોનું ખરીદવું ભરતની સરખામણીમાં સસ્તુ પડે છે

તમારે દુબઈની કરન્સીમાં સોના માટે એટલી કિંમત ચૂકવવી પડે છે

10 ગ્રામ સોનુ દુબઈમાં 2172.50 દિરહામમાં મળી રહ્યું છે.

જાણો એક ક્લિકથી PF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કેવી રીતે ચેક કરશો?