ગુજરાતનો સૌથી મોટો આલ્ફા વન મોલ પ્રથમ સ્થાને છે. એન્ટરટેઈનમેન્ટના અનેક વિકલ્પો ધરાવે છે. આ મોલ 72 હજાર વર્ગફૂટમાં ફેલાયેલ છે. અહીં 3 માળની પાર્કિંગ વ્યવસ્થા છે.
અમદાવાદનો આ મોલ ખૂબ જ વિશાળ છે. અહીં કુલ 45 હજાર વર્ગફૂટમાં ફેલાયેલ છે. અહીં શ્રેષ્ઠ એન્ટરટેઈનમેન્ટ અને શોપિંગનો વિકલ્પ છે. અહીં વીપીઆઈ સિનેમા પણ છે.
અમદાવાદનો સીજી એક્સકાયર મોલ ગુજરાતના સૌથી મોટા મોલ પૈકી એક છે. તે ત્રણ માળનો મોલ છે, જે એન્ટરટેઈનમેન્ટ અને શોપિંગ માટે ખૂબ જ જાણીતો છે.