TV ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તિ જાસ્મિન ભસિને સાઉથમાં પોતાનું ડેબ્યૂ તમિલ ફિલ્મ
ઈશિતા દત્તાએ સાઉથમાં પોતાનું ડેબ્યૂ તેલુગુ ફિલ્મથી કર્યું હતુ. જે બાદ એક્ટ્રેસ અનેક ટીવી શૉમાં જોવા મળી ચૂકી છે.
એરિકા ફર્નાન્ડિઝે ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ તમિલથી કર્યું હતુ. એક્ટ્રેસની પ્રથમ ફિલ્મ
TVની
ત્રિધા ચૌધરીએ પોતાની કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મોથી કરી હતી. જો કે TV, બૉલિવૂડની સાથે-સાથે ટૉલિવૂડમાં પણ અભિનેત્રી કામ કરી ચૂકી છે
અનિતા હંસનંદાની TV ઈન્ડસ્ટ્રી ઉપરાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતી હસ્તિ છે.