ખૂબ જ ખાસ છે અભિનેત્રી સ્વરા ભાસ્કરનું મંગળસૂત્ર, આ સંસ્કૃતિ સાથે છે કનેક્શન


By Sanket Parekh19, Mar 2023 03:58 PMgujaratijagran.com

સ્વરા ભાસ્કર

એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને ફહદ અહમદે 13 માર્ચે લગ્ન કર્યાં છે

રિસેપ્શન પાર્ટી

લગ્ન બાદ કપલે દિલ્હીમાં શાનદાર રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતુ

પિન્ક લહેંગા

આ દરમિયાન એક્ટ્રેસ પિન્ક કલરનો સુંદર લહેંગો પહેર્યો હતો. જો કે સ્વરાના મંગળસૂત્રએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ

મંગળસૂત્ર

સ્વરા ભાસ્કરે જે મંગળસૂત્ર પહેર્યું છે, તે દક્ષિણ ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે

આંધ્ર પ્રદેશ

આ મંગળસૂત્રને થાલી કહેવામાં આવે છે. સ્વરા માટે આ મંગળસૂત્ર એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેના પિતા આંધ્ર પ્રદેશથી છે

સાઉથ ઈન્ડિયન

સ્વરા સાઉથ ઈન્ડિયન દુલ્હન બનીને ફહદ અહમદ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ

કોર્ટ મેરેજ

આ કપલે 6 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યાં હતા, જેનો ખુલાસો એક્ટ્રેસે 40 દિવસ બાદ કર્યો હતો.

પાર્ટી પરફેક્ટ છે હિના ખાનના આ શોર્ટ ડ્રેસિસ લુક્સ