એશ્વર્યા રાયથી લઈને શાહરુખ ખાન સુધી, બૉલિવૂડના આ સ્ટાર્સનું છે દુબઈમાં ઘર


By Sanket Parekh22, Mar 2023 04:14 PMgujaratijagran.com

શિલ્પા શેટ્ટી

બુર્ઝ ખલિફાના 140માં ફ્લોર પર શિલ્પા શેટ્ટીનો ફ્લેટ હતો, પરંતુ એક્ટ્રેસે આ ફ્લેટ વેચીને બંગલો ખરીદી લીધો છે

અનિલ કપૂર

2017માં અનિલ કપૂરે પોતાના પરિવાર માટે દુબઈમાં 2 BHK ફ્લેટ બુક કરાવ્યો હતો

એશ્વર્યા રાય બચ્ચન

એક્ટ્રેસ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પાસે દુબઈમાં એક બંગલો છે. તેમનું આ આલિશાન ઘર સેન્ચ્યૂરી ફૉલ્સમાં છે

શાહરુખ ખાન

શાહરુખ ખાન દુબઈને પોતાનું બીજું ઘર માને છે. એક્ટરનું આલિશાન ઘર દુબઈના પામ જુમેરાહમાં છે

તેજસ્વી પ્રકાશ

તેજસ્વી પ્રકાશે તાજેતરમાં જ દુબઈમાં આલિશાન ઘર ખરીદ્યું છે. જેનો વીડિયો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

સોહેલ ખાન

2013માં સોહેલ ખાને દુબઈમાં એક બંગલો ખરીદ્યો હતો.જ્યાં તે અવારનવાર વેકેશન માણવા જતો રહે છે

સલમાન ખાન

સલમાન ખાનનું પણ દુબઈમાં આલિશાન ઘર છે. એક્ટરે બુર્ઝ ખલિફાની નજીક એક લક્ઝરી ઘર ખરીદ્યું છે

રાખી સાવંત

રાખી સાવંતનું લિસ્ટ પણ આ નામમાં સામેલ છે. તાજેતરમાં જ રાખીએ દુબઈમાં એક એક્ટિંગ એકેડમી ખોલી છે. આ સાથે એક નવું ઘર અને કાર પણ લીધી છે.

હિના ખાનના ટ્રેન્ડી ઇયરિંગ્સ કલેક્શન કરો ટ્રાય