કોમોડિટી બજારના નિષ્ણાતોનું માનવું છે કે સિલિકોન વેલી બેંક સંકટ બાદ સોનામાં સુરક્ષિત રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમત 1,920 ડોલર પ્રતિ ઔંસ સ્તર પર છે. તેને હવે 1,880 ડોલરના લેવલ પર સપોર્ટ મળે છે. જો US Fed વ્યાજ દરો યથાવ ત રાખશે તો સોનામાં 100 ડોલરથી 150 ડોલરની વધુ એક તેજી જોવા મ
સિલિકોન વેલી બેંક સંકટ બાદ સોનામાં ઐંસદીઠ છેલ્લા 3 દિવસમાં 100 ડોલરનો ઉછાળો આવ્યો છે.
શનિવારથી અત્યાર સુધીમાં ઘરઆંગણે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ અવધિ દરમિયાન સોનામાં રૂપિયા 2000 અને ચાંદીમાં આશરે રૂપિયા 4,500નો ઉછાળો જોવા મળ્યો છે.
જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મુશ્કેલી સર્જાય છે ત્યારે સોનાને સૌથી સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે અને રોકાણકારો અન્ય રોકાણ સાધનોની તુલનામાં રોકાણને લઈ વલણ અપનાવે છે.