EEE કેટેગરીની આ શાનદાર યોજનાનો ફક્ત એવા લોકો જ લાભ મેળવી શકે છે કે જેમની દીકરી કે દીકરીઓની ઉંમર 10 વર્ષથી ઓછી છે. 1.50 લાખ રૂપિયા જમા કરાવી સકાય છે. વ્યાજ અત્યારે 7.6 ટકા છે.
આ યોજના EEE કેટેગરીની છે. મહત્તમ 1.50 લાખ મર્યાદા છે. ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. PPF ખાતા ધારકોને સરકાર 7.1 ટકા વ્યાજ આપે છે.
રાષ્ટ્રીય બચત પત્ર (NSC) એ નાની બચત યોજનામાં પાંચ વર્ષ માટે છે. તેમા લઘુત્તમ રૂપિયા 1000 થાય છે, અને 100-100ના ગુણાંકોમાં રોકાણ કરી શકાય છે. તે પોસ્ટ ઓફિસમાંથી NSC ખરીદી શકાય છે. વ્યાજ દર 7 ટકા છે.
આ નાની બચત યોજનામાં સરકાર NSCની તુલનામાં વધારે વ્યાજ મળે છે. પણ તેની મેચ્યોરિટી 10 વર્ષની છે.વ્યાજ 7.2 ટકા દરે મળે છે. 10 વર્ષમાં પૈસા ડબલ થઈ જાય છે.
આ યોજના નિવૃત થયેલા નોકરીયાત વર્ગ માટે છે. આ યોજનામાં મહત્તમ 15 લાખ રકમ એક સાથે જમા કરાવી શકાય છે. તેના પર વાર્ષિક 8 ટકા વ્યાજ મળે છે. તે 5 વર્ષ માટે મેચ્યોર થાય છે.