જોકે જરૂરિયાતથી વધારે મીઠુ સ્વાસ્થ માટે ખૂબ જ હાનિકારક હોય છે.
ખોટી રીતે મીઠું ખાવાથી હાંડકાને ભારે નુકસાન થઈ શકે છે.
મીઠાને હંમેશા ભોજન સાથે પકવીને જ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. સલાડ અને ફળ પર અથવા ખાવાને લઈ મીઠું નાંખવું જોઈએ
વધારે મીઠુ ખાવાથી BP અને હાંડકાની સમસ્યા સર્જાઈ શકે છે