દરરોજો પુરુષોએ આ 2 પાંદડા ખાવા જોઈએ, વૃદ્ધાવસ્થામાં જુવાની ફૂટશે


By Vanraj Dabhi10, Feb 2025 02:58 PMgujaratijagran.com

સરગવાના પાન

સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક અને હિન્દીમાં મોરિંગા તરીકે ઓળખવામાં આવે છે.

પોષક તત્ત્વો

સરગવો એ એક સુપરફૂડ છે, જેમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. તેથી તે પુરુષો માટે આ કોઈ વરદાનથી ઓછું નથી.

કેવી રીતે ખાવા

ખાલી પેટે દરરોજ બે સરગવાના પાન ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં રહેલા પોષક તત્વો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે છે.

શુક્રાણુઓની સંખ્યા વધારે

સરગવામાં હાજર એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સ શુક્રાણુઓની સંખ્યા વધારે છે. તે ખાવાથી વંધ્યત્વની સમસ્યા દૂર થાય છે.

સ્નાયુ વૃદ્ધિ કરે

સરગવો પ્રોટીનથી ભરપૂર હોય છે, જે સ્નાયુઓના વિકાસ અને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

રક્ત પરિભ્રમણ વધારે છે

સરગવાના પાનનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

સરગવાના પાંદડામાં પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ

સરગવાના પાંદડામાં આઇસોથિઓસાયનેટ્સ હોય છે, જે સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ

સરગવામાં વિટામિન સી, આયર્ન અને એન્ટીઑકિસડન્ટ મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vitamin B12 deficiency: વિટામિન B-12 ની ઉણપ દૂર કરવા માટે આ બીજ રામબાણ છે, જાણો