ફુદીનામાં મળે છે આ વિટામિન, દરરોજ કરો સેવન મળશે ફાયદો


By Kisankumar Sureshkumar Prajapati09, Apr 2025 04:43 PMgujaratijagran.com

પેટ

ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે ફુદીનો ખાઓ

વિટામિન સી

ફુદીનામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

વિટામિન એ

ફુદીનામાં વિટામિન એ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે

બ્લડ પ્રેશર

ફુદીનાના પાનમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે

ભોજન

આયર્નની ઉણપથી પીડાતા લોકોએ પોતાના ભોજનમાં ફુદીનો ખાવો જોઈએ

કેલ્શિયમ

ફુદીનામાં કેલ્શિયમ પણ જોવા મળે છે, તેને તમારા આહારમાં સામેલ કરો

એન્ટિ-માઇક્રોબાયલ

ફુદીનાના પાન એન્ટિ-વાયરલ, એન્ટિ-માઇક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે

એન્ટીઓક્સીડેન્ટ

ફુદીનામાં એન્ટીઓક્સીડેન્ટ અને થાઈમીન જેવા તત્વો પણ જોવા મળે છે

ત્વચા

ફુદીનો ત્વચાની સાથે પેટ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે

જો તમે બાદીયા વાળી ચા પીશો તો શું થશે?