શરીરના સારા વિકાસ માટે પોષકતત્ત્વોનું હોવો ખૂબ જરૂી છે. આ માટે શરીરમાં વિટામિન B12ની ઉણપ પૂરી કરવા માટે આ શાકભાજીનું સેવન કરો.
તમારા શરીરમાં વિટામિન B12ની માત્રા વધારવા માટે મશરૂમનું સેવન કરો. મશરૂમ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રોકલીમાં વિટામિન B12ની માત્રા રહેલી હોય છે. બ્રોકોલની બાફીને અથવા તો શાક બનાવીને ખાવાથી શરીરમાં વિટામિન B12 વધી શકે છે.
પોષકતત્ત્વોથી ભરપૂર સોયાબીનનું સેવન કરવાથી શરીરમાં વિટામિન B12ની ઉણપ પૂરી કરી શકાય છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટે સોયાબીન ખાવ.
બીટ આયર્ન અને વિટામિન B12 જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. ડાયેટમાં બીટને સલાડ, જ્યૂસ તરીકા સામેલ કરી શકો છો.
પાલક ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે શ્રેષ્ઠ છે. વિટામિન B12ની ઉણપ પૂરી કરવા માટે પાલકનું સેવન કરો.
શરીરમાં વિટામિન B12ની માત્રાસ વધારવા માટે શાકભાજી સિવાય દૂધ, દહીં, પનીર અને ઈંડાનું સેવન પણ કરી શકો છો. આ ફૂડ્સ તમારી ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરી શકે છે.