આ વસ્તુથી માથાના દુખાવાથી ગણતરીની મિનિટમાં જ મળે છે આરામ


By Nileshkumar Zinzuwadiya03, Mar 2025 10:20 PMgujaratijagran.com

અડધા ઈંચ આદુ

સૌથી પહેલા અડધા ઈંચ આદુને ઝીણુ સમારી ટીચી નાંખી 2 કપ ઉકાળેલા પાણીમાં નાંખી દો.

લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મધ

5 મિનિટ બાદ તેને કપમાં ગળી 1 ચમચી લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મધ નાંખો.

માથાનો દુખાવો દુર થશે

ત્યારબાદ આ જ્યુસને માથાનો દુખાવો દુર કરવા પીવો. ગણતરીની મિનિટમાં આરામ મળશે.

કોદરાનું સેવન કરવાથી સ્વાસ્થમાં થાય છે ચમત્કારીક ફાયદા