કોદરાનું સેવન કરવાથી સ્વાસ્થમાં થાય છે ચમત્કારીક ફાયદા


By Nileshkumar Zinzuwadiya03, Mar 2025 08:37 PMgujaratijagran.com

કોદરામાં છે પોષક તત્વ

કોદરામાં પ્રોટીન, ફાઈબર નિયાસિન, B સિક્સ, ફોલિક એસિડ, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, મેગ્નિશિયમ અને ઝીંક જેવા ખનિજ હોય છે.

પેટ દર્દમાં રાહત

અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોદરાનું સેવન પેટના દુખાવામાં રાહત આપે છે.

ડાયાબિટીસમાં રામબાણ

ડાયાબિટીસના દર્દી માટે ડાયટમાં કોદરા સામેલ કરવા જોઈએ. તે ખૂબ જ ન્યૂટ્રીશનલ સાબિત થાય છે.

પાચન ક્રિયા

હેલ્થ નિષ્ણાતોના મતે લોકોના પાચન ક્રિયા ખરાબ હોય ચો કોદરા રામબાણ છે. તેમાં રહેલ ફાઈબર પાચનને મજબૂત કરે છે.

Fennel Seeds Benefits: રાત્રે સૂતા પહેલા વરિયાળીનો પાવડર ખાઓ, જાણો તેના ફાયદા