By Rakesh Shukla26, Dec 2022 08:04 PMgujaratijagran.com
લવિંગ માત્ર ખાવાનો ટેસ્ટ જ નથી વધારતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રોજ સવારે એક કપ લવિંગની ચા પીવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. ફેટ ટૂ સ્લિમ ગ્રૂપની સેલિબ્રિટી ઇન્ટરનેશલ ડાઈટિશિયન અને ન્યૂટ્રિશનિષ્ટ શિખા એ શર્મા પાસેથી જાણીએ લવિંગની ચા પીવાના ફાયદા.
લવિંગની ચામાં વાષ્પશીલ તેલ હોય છે. જે બોડીના ટોક્સિક સબ્સટાંસિજને બહાર કાઢે છે. તેનાથી સ્કિનની ઇજા અથવા દુખાવો થતો હોય એ ભાગે લગાવી શકાય છે.&સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો
લવિંગમાં રહેલા એન્ટી-ઇફ્લેમેટરી ક્વાલિટીઝ પેઢાના સોજા અને દાંતના દુખાવાથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે.&દાંતના દુખાવામાં રાહત
લવિંગની ચા બ્લડ સર્ક્યુલેશનને ઠીક કરે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. એસિડિટી અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે.&ડાઇઝેશનમાં મદદ
લવિંગની ચારમાં રહેલા મેગ્નેશિયમ અને વિટામિન-E સાઇનસમાં ઝડપથી રાહત આપવામાં મદદ કરે છે. તેનાથી તાવમાં પણ રાહત મળે છે.&સાઇનસમાં આરામ
શરદી, છાતી જકડાઈ જવી, કફ જેવી સમસ્યાઓથી છૂટકારો અપાવે છે. આ અનેક પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.&શરદીમાં રાહત
લવિંગની ચા બનાવવા માટે 3થી 4 આખુ લવિગ અને &1 ગ્લાસ પાણી જરૂર લેવું. તેનાથી ચા બનશે.&લવિંગની ચામાં ઇંગ્રીડિએન્ટ્સ
લવિંગના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળો અને ગરણીથી ગાળી લો.&કેવી રીતે બનાવવી લવિંગની ચા
For More Stories like this:Click here
આલિયા ભટ્ટની જેઠાણી 38 વર્ષની ઉંમરે પણ આ રીતે રહે છે ફિટ