ફિલ્મ રાઝીમાં આલિયાની જેઠાણી બનેલી અમૃતાએ આ રીતે બનાવ્યો ટોન્ડ ફિગર, આ છે સીક્રેટ


By Jignesh Trivedi26, Dec 2022 06:50 PMgujaratijagran.com

એક્ટ્રેસ અમૃતા ખાનવિલકર ફિટનેસ પ્રેમી છે અને 38 વર્ષની ઉંમરે તેને પોતાનું ટોન્ડ ફિગર યથાવત રાખ્યું છે.

પોતાની બોડીને શેપમાં રાખવા માટે અમૃતા જીમમાં ખૂબજ પરસેવો પાડે છે.

અમૃતા ખાનવિલકર સતત પોતાના ફિટનેસ વીડિયો પોતાના ફેન્સ વચ્ચે શેર કરે છે.

આ ઉપરાંત તે ફિટ રહેવા માટે રોજ યોગા પણ કરે છે. જેનાથી તેની બોડીને ફ્લેક્સિબલ બનાવવામાં મદદ મળે છે.

અમૃતા ખાનવિલકરને ડાન્સ કરવો પણ ઘણો જ ગમે છે. બોડીને શેપમાં રાખવા માટે તે ડાન્સની પણ મદદ લે છે.

અમૃતાની ફિટનેસના તેના ફેન્સ પણ દિવાના છે.

For More Stories like this:CLICK HERE

બદામનું તેલ દૂધમાં મિક્સ કરીને પીવાના ફાયદા