ઝિંકની ઉણપ હોય તો આ શરીરમાં દેખાય છે આ લક્ષણ


By Hariom Sharma05, Mar 2023 08:59 PMgujaratijagran.com

ન્યૂટ્રિએન્ટ્સ

શરીરને હેલ્થી રાખવા માટે ઘણાં મહત્ત્વના ન્યૂટ્રિએન્ટ્સની જરૂર હોય છે.

ઝિંક

ઝિંક પણ આયરન અને કેલ્શિયમની જેમ શરીરના કાર્ય માટે જરૂરી મિનરલ છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શુગર કન્ટ્રોલ

ઝિંક શુગરને કન્ટ્રોલ કરે છે. આ સાથે જ હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

મુશ્કેલી

ઝિંકની ઉણપ હોય તો બોડીમાં ઘણાં પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

લક્ષણ

ઝિંકની ઉણપથી કયા લક્ષણો શરીરમાં જોવા મળે છે તે અંગે અમે તમને જણાવીએ.

માનસિક સ્વાસ્થ્ય

જ્યારે બોડીમાં ઝિંકની ઉપણ હોય તો વજન ઓછું થવા લાગે છે. અશક્તિ અનુભવાય છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

વાળ ખરવા

આ ઉપરાંત ભૂખ ઓછી લાગે છે. સ્વાદ અને ગંધની ખબર પડતી નથી અને વાળ પણ ખરે છે.

મશરૂમ

કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને પ્રોટીનથી ભરપૂર મશરુમ ઝિંકની ઉણપ પણ દૂર કરે છે.

ઇંડાનો સફેદ ભાગ

ઇંડાનો સફેદ ભાગ ઝિંકનો રિચ સોર્સ છે. તેમાં ઝિંક ઉપરાંત વિટામિન બી12, થાઇમિન, વિટામિન બી6, ફોલેટ, પેન્થોનિક એસિડ. કેલ્શિયમ, આયરન અને ફોસ્ફરસ પણ હોય છે.

દાડમ ખાવાથી થાય છે આ ફાયદા, વધુ સેવન કર્યું તો થશે નુકસાન