દાડમ ખાવાથી થાય છે આ ફાયદા, વધુ સેવન કર્યું તો થશે નુકસાન


By Hariom Sharma05, Mar 2023 08:40 PMgujaratijagran.com

દાડમના ગુણ

દાડમમાં આયરન, પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર જેવાં પોષક તત્ત્વો હોય છે.

દાડમ ખાવાના ફાયદા

દાડમ ખાવાથી હીમોગ્લોબિન વધે છે અને શારીરિક અશક્તિ દૂર થાય છે. જોકે, વધુ સેવન કરવાથી નુકસાન થાય છે.

ઉધરસ

દાડમની તાસીર ઠંડી હોય છે. વધુ ખાવાથી ઉધરસની સમસ્યા વધી શકે છે.

કબજિયાત

વધારે દાડમ ખાવાથી કબજિયાત થઈ શકે છે. તેના બીજ ઘણાં લોકોને પચતા નથી.

લો બ્લડ પ્રેશર

જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા છએ. તેમણે દાડમ ના ખાવા જોઈએ.

એલર્જી

એલર્જી સંબંધીત લોકોએ દાડમનું સેવન વધુ કરવું જોઈએ નહીં.

આયરન

દાડમમાં આયરનનું પ્રમાણ વધુ હોય છે. તેનું વધારે સેવન કરવાથી ડાયેરિયા, બ્લોટિંગ અને બ્લીડિંગનો પ્રોબ્લેમ થઈ શકે છે.

આ છે ઉલટી અટકાવવાના અસરકારક ઉપાય