ઉલટી આવવી એક સામાન્ય વાત છે. તેને લીધે આપણે કેટલીક વખત મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ જઈ છીએ. અમે તમને ઉટલીને અટકાવવાના કેટલાક ઉપાય કહી રહ્યા છીએ.
ઉલટી આવવાના સંજોગોમાં તમે આદુને પાણીમાં સામાન્ય ગરમ કરી પી શકાય છે
એક કપ ગરમ પાણીમાં એક ચમચી લવીંગ નાંખી ઉકાળો અને ગરણીથી ગાળીને પી લો. ઉલટી તરત બંધ થઈ જશે
ઉલટી થવા જેવો અહેસાસ થાય તો કાળા મરીને ચાવો
સંતરાનું જ્યૂસનું સેવન કરવાથી પણ ઉલટી જેવો અહેસાસ થવાનું બંધ થઈ શકે છે
મીંઠુ અને ખાંડના મિશ્રણથી પણ ઉલટીની સમસ્યામાં રાહત મળે છે