કરિયરના નવા ઓપ્શનમાંથી એક છે સ્પેશ સાયન્સ. ભારતીય અને વિદેશી અંતરિક્ષ વિજ્ઞાનના ઘણાં ઓપ્શન યુવાઓ માટે અવેલેબલ છે.
અંતરિક્ષ વિજ્ઞાન તે શાખા છે. જે અંતર્ગત પૃથઅવી પર કરોડો ગ્રહ, ઉપગ્રહ, તારા, ધૂમકેતુ, આકાશગંગા અને અન્ય અંતરિક્ષીય પિંડોનું અધ્યયન કરી શકાય છે.
સ્પેસ સાયન્સ અથવા સ્પેસ ટેક્નોલોજી અંતર્ગત એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ પ્રામેટ્રરી એટમોસ્ફિયર અને એરોનોમીએ અર્થ સાયન્સ અને સોલર સિસ્ટમની સ્ટડી કરવામાં આવે છે.
આજના સમયમાં ઘણાં સ્પેસ સાયન્સમાં કોસ્મોલોજી, સ્ટેલર સાયન્સ, પ્લેનેટરી સાયન્સ, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી જેવી બ્રાન્ચ છે. સાયન્સ અને એન્જિનિયરીંગ સંસ્થા અંતરિક્ષ સાથે જોડાયેલી છે.
અંતરિક્ષ વિજ્ઞાનમાં કરિયર માટે સૌથી પહેલાં 11માં અને 12માં ધોરણમાં ગણિતમાં પાસ થયા પછી BSCની ડિગ્રી લેવી. જેમાં ફિઝિક્સ અને ગણિત વિષય હોવો જરૂરી છે.
સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પછી તમે એસ્ટ્રોનોમી થિયરી અને એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેશન કોર્સને પસંદ કરી શકો છો.
એસ્ટ્રોનોટ એટલે કે અંતરિક્ષ યાત્રી બનવા માટે ઘણાં ગુણ હોવા જોઈએ. જેમાંથી એક છે આકાશમાં તારાની પેટર્ન, તેની હલચલનું અધ્યયન કરવું.
આ ખૂબ જ સમય લે એવું કામ છે. આ માટે ધૈર્ય સૌથી મોટો ગપણ છે. તેમાં વસ્તુ પ્રત્યે સાયન્ટિફિક એપ્રોચની સાથે પ્રોગ્રામિંગ સ્કિલ પણ હોવી જોઈએ.
આગામી જરૂરી વિશેષતા જિજ્ઞાસુ હોવાની સાથે આત્મવિશ્વાસ અને ઉત્સાહથી રહસ્યમયી પ્રશ્નો શોધવાની છે.
અંતરિક્ષ વિજ્ઞાનમાં એજ્યુકેશન પૂરું કર્યા પછી તમે ઇચ્છો તો ઇસરો સહિત કોઈ પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ સાયન્ટિસ્ટ કામ કરી શકો છો.
સ્પેસ સાયન્ટિસ્ટ, ક્વોલિટી એશ્યોરન્સ સ્પેશલિસ્ટ, એસ્ટ્રોર્નોમર, જિયોલોજિસ્ટ, એસ્ટ્રેફિઝિસ્ટ, મેટેરિયોલોજિસ્ટ, રડાર ટેક્નિશિયન, રોબોટિક ટેક્નીશિયન, સેટેલાઇટ ટેક્નેશિયન.