અડદની દાળ અને ચોખામાંથી બનતી આ રેસીપીને નારિયેળની ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે.
આથેલા ચોખા અને અડદની દાળના પાતળા બેટરમાંથી બનાવવામાં આવે છે અને નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવામાં આવે છે.
રવા, દહીં અને કેટલીક શાકભાજીમાંથી બનાવેલ મસાલેદાર ઉપમા તૈયાર કરવામાં આવે છે.
તુવેરની દાળ, ચોખાને મિકસરમા પીસીને તૈયાર કરેલા ખીરામાંથી વડા બનાવી તેલમાં તળીને નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.
આ લીલા મગની દાળ,જઉં, પાલક, ડુંગળી વગેરે ઉમેરીને બેટર બનાવીને ઢોસા બનાવવામાં આવે છે અને ચટણી સાથે પીરસવામાં આવે છે.
આમલી, ટામેટાં અને વિવિધ મસાલા વડે બનાવેલ એક તીખું અને મસાલેદાર સૂપ છે જે ભાત સાથે સર્વ કરી શકો છો.
ભાત અને નાળિયેરના છીણ સાથે પીરસવામાં આવે છે, સાઉથ પુટ્ટુ એ કેરળનો સૌથી પ્રખ્યાત નાસ્તો છે.
સોજી, મરચુ, ફ્લાવર, વટાણા, આદુની પેસ્ટ અને મીઠુ નાખીને બનાવવામાં આવે છે અને નારિયેળની ચટણી સાથે પીરસવામાં આવે છે.
નારિયેળનું છીણ, લીલા મરચાં અને મસાલામાંથી ઝડપી ફ્રેસ ચટણી.બનાવી શકાય છે.