આ ઉપાયથી દૂર થશે ઘરનું વાસ્તુ દોષ


By Kishan Prajapati26, Feb 2023 07:31 PMgujaratijagran.com

બચત

ઘરમાં વાસ્તુ દોષ હોય તો દિવસ રાત રૂપિયા કમાવ તો પણ બચત થતી નથી.

આર્થિક તંગી

વાસ્તુ શાસ્ત્રનો દોષ હોય તો ઘરમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

વાસ્તુ દોષ

ઘરમાં વાસ્તુ દોષ હોય તો અનેક પ્રકારના પ્રોબ્લેમ થાય છે.

ઉપાય

આજે અમે તમને વાસ્તુ દોષ દૂર થાય તે માટેના ઉપાયો જણાવીએ.

રામાયણનો પાઠ

ઘરમાં અખંડ 9વાર રામાયણનો પાઠ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

વાસ્તુજનિત દોષ

ભૈરવ મંદિર અથવા હાટકેશ્વર વિસ્તારમાં વાસ્તુપદક નામના તીર્થના દર્શનથી વાસતુજનિત દોષનું નિવારણ થાય છે.

સ્વસ્તિકનું ચિન્હ

ઘરના મુખ્ય દ્વાર પર હનુમાનજીના ચરણનું સિંદૂરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું.

અગ્નિકોણ

મકાનમાં રસોઈ ઘર યોગ્ય સ્થાન પર ના હોય તો અગ્નિકોણમાં એક લાલ બલ્બ લગાવી દેવો અને હંમેશા ચાલુ રાખવો.

ઘોડાની નાળ

ઘરના દ્વાર પર ઘોડાની લોખંડની નાળ લગાવવી. આ નાળ તેની જાતે પડી હોવી જોઈએ.

Astro Tips: આ દિવસે માથામાં તેલ લગાવવું નહીં, નહીં તો થઈ જશો કંગાળ