Astro Tips: આ દિવસે માથામાં તેલ લગાવવું નહીં, નહીં તો થઈ જશો કંગાળ


By Kishan Prajapati25, Feb 2023 06:08 PMgujaratijagran.com

આ દિવસે માથામાં તેલ ના લગાવવું

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, દરરોજ તેલ લગાવવું જોઈએ નહીં. વાળ અને શરીરમાં તેલ લગાવવાના કેટલાક નિયમો છે. તેનું પાલન ના કરવાથી શારીરિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

રવિવાર

રવિવારના દિવસે પણ તેલ લગાવવું નહીં. શાસ્ત્રો મુજબ રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત હોય છે. આ દિવસે તેલ લગાવવાથી શરીરનું તાપમાન વધે છે. જેને લીધે સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર પડે છે.

મંગળવાર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળવારના દિવસે તેલ લગાવવું નહીં. કેમ કે, આ દિવસ ભગવાન હનુમાનજીનો હોય છે. આ દિવસે તેલ લગાવવાથી ઉંમર ઓછી થાય છે.

ગુરુવાર

ગુરુવારના દિવસે જે રીતે વાળ ધોવાની મનાઈ છે. તે રીતે તેલ લગાવવાની પણ મનાઈ છે. શાસ્ત્રો મુજબ આ દિવસે તેલ લગાવવાથી દેણું વધે છે.

શુક્રવાર

શાસ્ત્રો મુજબ, શુક્રવારના દિવસે પણ તેલ લગાવવું નહીં. આ દિવસે તેલ લગાવનાર કંગાળ થાય છે. આ સાથે જ સમાજમાં માન-સન્માન પણ રહેતું નથી.

Astro Tips: ધનમાં વૃદ્ધિ કરવા ઇચ્છો છો તો આજે જ કરો આ ઉપાય