ખાંડ સાથે જોડાયેલ આ ટોટકા કિસ્મત બદલી નાંખશે
By Pandya Akshatkumar
2023-05-08, 16:14 IST
gujaratijagran.com
કિચન
કિચનમાં રહેલી ખાંડની મીઠાસ કોને નહીં પસંદ? આ ખાંડ કિસ્મત બદલવામાં પણ કામમાં આવે છે. આવો જાણીએ તેના સાથે જોડાયેલ ટોટકા
કુંડલી
જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો ગ્રહ દોષ છે તો જળમાં થોડી ખાંડ ભેળવી સૂર્યનારાયણને તે જળ અર્પણ કરવું.
પિતૃ દોષ
પિતૃ દોષ હોય તો રોટલીમાં ખાંડ ભેળવી કાગડાને નાખો તો પિતૃદોષ ઓછો થઈ જશે.
સફળતા માટે
જીવનમાં દરેક બાબતમાં સફળતા મેળવવા તાંબાના ગ્લાસમાં ખાંડ નાખીને રાત તેમાં જ રહેવા દો અને આગલા દિવસે તેને પી જાઓ.
દહીં-ખાંડ
કોઈ શુભ કાર્ય શરુ કરવા જતાં દહીં-ખાંડ ખાઈને જવુ શુભ ગણાય છે.
જૂની સાવરણી કયા દિવસે અને ક્યાં ફેંકવી
Explore More