મની પ્લાન્ટથી પણ વધુ અસરદાર છે આ છોડ, ઉગાડતાં જ થઈ જશો માલામાલ
By Kishan Prajapati
26, Nov 2022 05:09 PM
gujaratijagran.com
વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલાનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્લાન્ટ ચુંબકની જેમ રૂપિયાને આકર્ષિત કરે છે.
ક્રાસુલાનો છોડ સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે. તેને ઘર અથવા ઓફિસમાં લગાવવો જોઈએ.
ક્રાસુકાનો છોડ ઘરના મુખ્ય દરવાજા પર લગાવવો જોઈએ.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
પુરુષો માટે ફાયદાકારક છે આબંલી, દૂર થાય છે આ 4 સમસ્યા
Explore More