પુરુષો માટે ફાયદાકારક છે આબંલી, દૂર થાય છે આ 4 સમસ્યા


By Kishan Prajapati26, Nov 2022 05:02 PMgujaratijagran.com

આંબલીનું ચૂરણ ખાવાથી લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ સ્પર્મની ક્વોલિટી સારી થાય છે.

આંબલીમાં વિટામીન C હોય છે. આ ઇનફર્ટિલિટીની સમસ્યાથી બચાવે છે. આંબલીનું સેવન કરવાથી રેડિકલ્સની માત્રા વધી જાય છે અને સંતાન પ્રાપ્તિ થાય છે.

જો તમે આંબલીનું સેવન કરો છો તો ફેટી લિવરની સમસ્યા થશે નહીં. જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય અથવા સોજો આવ્યો હોત તો હુંફાળા પાણીમાં આંબલીનું ચૂરણ મિક્ષ કરીને પીવું જોઈએ.

આંબલીનું સેવન લિબિડો હોર્મોનને વધારે છે.આંબલીને તમારા ડાયટમાં સામેલ કરવી જોઈએ.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Kajolએ બ્લેક સૂટમાં શેર કર્યા ગોર્જિયસ ફોટો