Kajolએ બ્લેક સૂટમાં શેર કર્યા&ગોર્જિયસ ફોટો


By Kishan Prajapati26, Nov 2022 04:49 PMgujaratijagran.com

કાજોલ લેટેસ્ટ બ્લેક સૂટમાં સુંદર લાગી રહી છે.

કાજોલ દેવગને સૂટની સાથે કાળા ચશમા કેરી કર્યા છે.

એક્ટ્રેસની સ્માઇલના ફેન્સ દિવાના છે.

એક્ટ્રેસે સૂટ સાથે ઇયરિંગ્સ અને વાળમાં ગજરો લગાવ્યો છે.

કાજોલ ઘણીવાર ઇન્ડિયન આઉટફિટ્સને પહેરવાનું પસંદ કરે છે.

કાજોલ જલદી જ ફિલ્મ સલામ વેન્કીમાં માનો રોલ પ્લે કરતી જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Vikram Gokhale Passes Away: મલ્ટીપલ ઓર્ગન ફેલ્યરને લીધે નિધન