ટાટા મોટર્સે 2023 ઓટો એક્સ્પોમાં Altroz Racer શોકેસ કરી હતી.
16 ઇંચની ડિસ્પ્લે કટ એલોય વ્હીલ, પ્રોજેક્ટર હેડલેમ્પ, LED ડે ટાઇમ રનિંગ લેમ્પ, રિઅર એર કોન વેન્ટ્સ, રેસર બેજિંગ આપવામાં આવ્યા છે.
વેન્ટીલેટેડ સીટ્સ, લાલ અને સફેદ રંગની રેસિંગ લાઇનવાળી લેધર સીટ્સ આપવામાં આવી છે.
6 એરબેગ, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચનું ટીએફટી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઇલેક્ટ્રિક સનરુફ, શાર્ક ફિન એન્ટેના આપવામાં આવ્યું છે.
નવી અલ્ટ્રોઝમાં 1.2 લીટરનું 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.
તેનું એન્જિન 5500rpm પર 120psનો પાવર અને 170Nmનો પીક ટોર્ક આપે છે.
તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી પાવરને ફ્રન્ટ વ્હીલમાં ટ્રાન્સમિટ કરી શકાય છે.
Tata Altroz Racerની Hyundai i20 N Line સાથે ટક્કર થશે.