નવરાત્રિ પર આલિયા ભટ્ટનો દેશી અવતાર અપનાવો


By Gujarati Jagran22, Mar 2023 06:45 PMgujaratijagran.com

બ્લેક

બ્લેક લુક કેરી કરવા માટે તમે આલિયાના આ સુટમાંથી ટિપ્સ લઈ શકો છો.

યલો અનારકલી

આ નવરાત્રિમાં તમે અભિનેત્રીના અનારકલી સિલ્ક સૂટ લુકને ટ્રાઈ કરી શકો છો.

બ્લૂ એન્ડ વ્હાઈટ

બ્લૂ અને વ્હાઈટ લુકમાં પણ આલિયા સુંદર લાગી રહી છે, તમે ટ્રાય કરી શકો છો.

સ્ટાઈલિશ

તમે આ લુક સાથે સ્ટાઈલિશ લાગી શકો છો.

વેલવેટ સૂટ

આલિયાની જેમ વેલવેટ સૂટમાં તમે સ્ટાઈલિશ લાગી શકો છો.

રેડ સૂટ

હંમેશા સિમ્પલ લૂક બોરિંગ લાગે તો તમે આ લૂકને ટ્રાય કરી શકો છો.

આલિયાનું વ્હાઈટ સૂટ

આલિયાનું વ્હાઈટ સૂટ પણ તમે ટ્રાય કરી શકો છો.

નવરાત્રિ પર ટ્રાય કરો દિયા મિર્ઝાના શૂટ અને સાડી લુક્સ અને દેખાવો આકર્ષક, જુઓ તસવીરો