નવરાત્રિ પર ટ્રાય કરો દિયા મિર્ઝાના શૂટ અને સાડી લુક્સ અને દેખાવો આકર્ષક


By Sanket Parekh22, Mar 2023 04:33 PMgujaratijagran.com

નવરાત્રિ 2023

તહેવારોમાં દરેક યુવતી સુંદર દેખાવા માટે એક્ટ્રેસના એટ્રેક્ટિવ લુક ફૉલો કરે છે. આ નવરાત્રિએ આપ પણ ડિફરન્ટ લુક્સ ટ્રાય કરી શકો છો

દિયા મિર્ઝા

બૉલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા પાસે શાનદાર સાડી અને શૂટ કલેક્શન છે, જેને આપ નવરાત્રિ પર કેરી કરી શકો છો

સાદગી ભર્યા લુક

નવરાત્રિ દરમિયાન લોકો સાદગી ભરેલા કપડા પહેરવાનું પસંદ કરે છે. એવામાં એક્ટ્રેસના આ લુક્સને ટ્રાય કરવા જેવો છે

સિમ્પલ એન્ડ સોબર

દિયા મિર્ઝા મોટાભાગે સિમ્પલ એન્ડ સોબર લુકમાં જ જોવા મળે છે. એક્ટ્રેસની આજ બાબત તેને અન્ય કરતાં અલગ બનાવે છે

સાડી લુક

આ નવરાત્રિ પર આપ દિયા મિર્ઝાની આ સિલ્ક સાડીને કેરી કરી શકો છો. એક્ટ્રેસનો આ લુક સિમ્પલ હોવાની સાથે એટ્રેક્ટિવ પણ છે

વ્હાઈટ શૂટ

નવરાત્રિ દરમિયાન જો તમે વ્હાઈટ શૂટ પહેરવા માંગો છો, તો દિયાના લુકથી ઈન્સ્પિરેશન લો. ફ્રૉક પેટર્ન શૂટ સાથે એક્ટ્રેસે પ્લાઝો પહેર્યો છે.

રેડ સાડી

માતાજીને લાલ કલર ખૂબ જ પસંદ હોય છે. આથી જો આપ લાલ સાડી પહેરવા માંગતા હોવ, તો દિયાના આ લુકને કેરી કરી શકો છો

એક વખત ટ્રાય કરો

આ નવરાત્રિએ અલગ અને સાદગી ભરેલા લુકમાં જોવા માંગતા હોવ, તો બૉલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના આ લુક્સને એક વખત જરૂર ટ્રાય કરવા જેવા છે.

સુશાંતસિંહની ઑનસ્ક્રીન એક્ટ્રેસ સંજના સાંઘી દરેક લુકમાં લૂંટી રહી છે મહેફિલ, SEE Pics