સુશાંતસિંહની ઑનસ્ક્રીન એક્ટ્રેસ સંજના સાંઘી દરેક લુકમાં લૂંટી રહી છે મહેફિલ


By Sanket Parekh22, Mar 2023 04:26 PMgujaratijagran.com

સંજના સાંઘી

બૉલિવૂડ એક્ટ્રેસ સંજના સાંઘી કાયમ લાઈમ લાઈટમાં રહે છે. એક્ટ્રેસની ફેશનસેન્સ પણ લોકોને ખૂબ જ પસંદ પડે છે

સાડી લુક

સંજના સાંઘી બ્લેક કલરની શિમરી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેની સાથે એક્ટ્રેસે ઑફ શૉલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છે

બીચ લુક

રિવીલિંગ ડ્રેસમાં એક્ટ્રેસનો આ બીચ લુક પણ આપ ટ્રાય કરી શકો છે. સંજનાએ આ ડ્રેસ સાથે માથે સ્કાર્ફ કેરી કર્યો છે

લહેંગા લુક

અપ એન્ડ ડાઉન પેટર્નમાં સંજના સંધીનો આ મલ્ટી કલર લહેંગા ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આપ પણ એક્ટ્રેસના આ લુક્સને ટ્રાય કરી શકો છો

હૉટનેસ ઑવરલોડ

સંજના સાંઘી હૉટનેસ મામલે સૌથી આગળ છે. પોતાના દરેક લુક્સમાં એક્ટ્રેસ સુંદર દેખાય છે અને ફેન્સનું દિલ જીતી લે છે

ડેબ્યૂ મુવી

2011માં આવેલી ફિલ્મ 'રૉકસ્ટાર'થી સંજના સાંઘીએ ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મમાં એક્ટ્રેસે નરગિસની નાની બહેનની ભૂમિકા ભજવી હતી

દિલ બેચારા

2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ બેચારા' દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આખરી ફિલ્મ હતી. જેમાં સંજના લીડ એક્ટ્રેસ હતી

સોશિયલ મીડિયા

સંજના સાંઘી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાની હોટ તસવીરો ફેન્સને શેર કરતી રહે છે

ચિત્રાંગદા સિંહના શાનદાર લહેંગા કલેક્શન