ચિત્રાંગદા સિંહના શાનદાર લહેંગા કલેક્શન


By Dharmendra Thakur22, Mar 2023 04:19 PMgujaratijagran.com

શાનદાર અભિનેત્રી

ચિત્રાંગદા સિંહ હંમેશા પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે

લહેંગા કલેક્શન

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પાસે શાનદાર લહેંગા કલેક્શન છે. જેનાથી તમે પણ ઇન્સ્પિરેશન લઇ શકો છો

હેવી વર્ક

રેડ કલરના લહેંગામાં સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે. ચિત્રાંગદા સિંહનો આ લુક લગ્ન માટે પરફેક્ટ છે

એમ્બ્રોઈડરી લુક

અભિનેત્રીનો વ્હાઈટ કલરના લહેંગામાં એમ્બ્રોઈડરી લુક ઘણો ક્લાસી લાગી રહ્યો છે

રેડ લહેંગા

રેડ કલરના આ પ્રિન્ટેડ લહેંગાની સાથે અભિનેત્રીએ હેવી વર્ક વાળી ચોળી કેરી કરી છે

ઓલવેઝ આકર્ષક

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હંમેશા પોતાના આકર્ષક લુકને કારણે ચર્ચામાં રહે છે

ઈન્ડિયન લુક

ઈન્ડિયન લુક હોય કે પછી વેસ્ટર્ન અભિનેત્રીનો દરેક લુક શાનદાર હોય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

એશ્વર્યા રાયથી લઈને શાહરુખ ખાન સુધી, બૉલિવૂડના આ સ્ટાર્સનું છે દુબઈમાં ઘર