એલોવેરા જ્યૂસનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એલોવેરામાં એન્ટિઓક્સિડેન્ટની સારી માત્રામાં હોય છે, જે પોલીફેનોલ્સના મારફતે હૃદયને લગતી ઘણી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે.
દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ બધાં જ પોષકતત્ત્વ હૃદય માટે ફાયદાકારક હોય છે. દાડમના જ્યૂસને ડાયેટમાં સામેલ કરવું એ તમારા માટે ફાયદાકારક છે.
ગાજર અને બીટના જ્યૂસમાં નાઇટ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ ફ્લો સુધારવામાં મદદ કરે છે. ગાજરમાં રહેલું બીટા કેરોટીન બ્લડ વેસલને સાફ કરવામાં મદદ કરે છે. આ જ્યૂસ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
પાલકમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ જ્યૂસ એનિમિયાથી રાહત અપાવાની સાથે બ્લડ ફ્લોનો પણ સુધારો કરે છે.પાલકનો જ્યૂસ હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.
ખાટાં ફળોમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે ઇન્ફ્લોમેશનની ઉણપને દૂર કરે છે, અને બ્લડ ક્લોટને પણ ઓછું કરે છે. ખાટાં ફળોના જ્યૂસમાં હૃદયને લગતી સમસ્યામાં પણ ઘટાડો થવા લાગે છે.