ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે અળસી. અળસીનું સેવન કરવાથી બાળકોની હાઇટ વધારવામાં મદદ મળે છે.
બાકોના ડાયેટામાં ચિયા સીડ્સનો સમાવેશ કરો. ચિયા સીડ્સમાં કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા ન્યૂટ્રિએન્ટ્સ રહેલા હોય છે. આ કારણથી સીડ્સના સેવનથી બાળકોની હાઇટ વધી શકે છે.
કોળાના બીજ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ સીડ્સને બાળકોએ જરૂર ખાવા જોઇએ. આ બીજ બ્રેન માટે અને લંબાઇ વધારવા માટે ફાયદાકારક છે.
બાળકોની હાઇટ વધારવા માટે સનફ્લાવર સીડ્સ ડાયેટમાં સામેલ કરો. આ બીજ વિટામિન્સથી ભરપૂર હોય છે. આ સીડ્સના સેવનથી બાળકોની લંબાઇ વધારવા માટે મદદ મળે છે.
વિટામિન Aથી ભરપૂર હોય છે શકરટેટીના બીજ. આ બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આ કારણે જ બાળકોના ડાયેટામાં આ બીજનો સમાવેશ કરો. આનાથી બાળકોની હાઇટ વધી શકે છે.