શિયાળામાં આળસને દૂર ભગાડશે આ વસ્તુ,ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
By Kishan Prajapati
15, Jan 2023 01:31 PM
gujaratijagran.com
શિયાળામાં ખાસ તો આળસને લીધે એનર્જી ઓછી લાગે છે અને ખૂબ જ ઉંઘ આવે છે.
શિયાળામાં એનર્જિ માટે તમારે ડાયટમાં કેટલીક વસ્તુ સામેલ કરવી જોઈએ.
જ્યારે તમને ભૂખ લાગે ત્યારે નટ્સ ખાવા જોઈએ. અખરોટ ખાવાથી પણ એનર્જી મળશે.
ખજૂરમાં વિટામીન, નેચરલ શુગર જેવા કે ગ્લૂકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ હોય છે. જે એનર્જી અને તાકાત આપે છે.
શિયાળામાં દરેક શાકભાજી સાથે સંતરા, સ્ટ્રોબરી, ચીકૂ, જામફળ અને દ્વાક્ષ ડાયટમાં સામેલ કરવા.
શિયાળામાં દરરોજ એક ઇંડુ ખાવું સ્વાસ્થય માટે સારું છે. ઇંડામાં પ્રોટીન સાથએ વિટામીન ડી પણ હોય છે.
શકરચંદ પોષકતત્વોથી ભરપૂર હોય છે. 100 ગ્રામ શકરચંદમાં 90 કેલેરી અને 24 ગ્રામ કાર્બ્સ હોય છે. તેને શિયાળામાં ખાવા ફાયદાકાર છે.
લગ્નમાં કેમ હલ્દીની રસમ હોય છે?
Explore More