દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેની પાછળનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. પરંતુ શુ તમે જાણઓ છો કે દુનિયામાં એક એવો હાઈવે પણ છે જેને સૌથીડરામણો માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.
અમેરિકાના હાઈવે નંબર 666ને દુનિયાનો સૌથી ભયજનક હાઈવે માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીં આવતા-જતા લોકોની સામે ઘણી ભયજનક ઘટનાઓ બની છે.
આ હાઈવેનો ઈતિહાસ ઘણો જૂનો હોવાનું કહેવાય છે. તે ડેવિલ્સ રોડ અને ધ ડેવિલ્સ હોઈવે તરીકે પણ ઓળખાય છે.
મેં 2013માં યુએસ હાઈવે 666નું નામ બદલીને યુએસ 491 કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ હાઈવે બન્યા બાદ અહીં અનેક અકસ્માતો થતા હતા.
કહેવાય છે કે આ હાઈવે પર ચાલતા બાઈક અને કાર અચાનક ગાયબ થઈ જતી હતી. જેના કારણે આ હાઈવેનો નંબર બદલવાની માંગ ઉઠી હતી.
હાઈવેના અશુભ નંબરના કારણે આ તમામ ઘટનાઓ બની હોવાનું માનવામાં આવે છે. હાઈવેનું નામ બદલાયા બાદ આ અકસ્માતો ઓછા થવા લાગ્યા છે.
આ હાઈવેના ઈતિહાસ વિશે કહેવામાં આવે છે કે 1930માં અહીંથી એક કાળી કાર અચાનક ગાયબ થઈ ગઈ હતી. કારની શોધખોળ કરવા છતા કઈ મળ્યું ન હતું.
કહેવાય છે કે આ હાઈવે પર થતા અકસ્માતો પાછળ આ કારનો હાથ હતો. અહીં બનતી ઘટનાઓેને કારણે લોકો આ હાઈવે પરથી પસાર થતા પણ ડરે છે.