આ શ્રેષ્ઠ સ્થળો ફરવા લાયક છે, ઓગસ્ટ 2023માં અહીં ફરવાનો પ્લાન બનાવો


By Jivan Kapuriya21, Jul 2023 11:47 AMgujaratijagran.com

જાણો

ઓગસ્ટમાં વરસાદની મોસમ ખુશનુમા બની જાય છે. આવી સ્થિતિમાં હિલ સ્ટેશનો વાદળોથી ઢંકાયેલા જોવા મળે છે. જો તમે પણ આ મહિનામાં ફરવાનું વિચારી રહ્યા છો, તમે ભારતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

કારસોગ

તમે ઓગસ્ટમાં હિમાલયના કારસોગની મુલાકાત ગઈ શકો છો. અહીં તમે સુંદર ટેકરીઓ,સુંદર ધોધ વગેરેનો આંનદ માંણી શકો છો.

લોનાવાલા,મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં આવેલ લોનાવાલા ઓગસ્ટ મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહીંનું હવામન સમણ્ય હોય છે, અહીં ઓગસ્ટમાં વરસાદ પડે છે.

બિનસર,ઉતરાખંડ

તમે ઓગસ્ટ મહિનામાં ઉતરાખંડમાં આવેલ મોટા પહાડો,ગાઢ જંગલો અને સુંદર ધોધના વચ્ચે આવેલ બિનસરની મુલાકાત લઈ શકો છો.

કોલ્લમ,કેરળ

તમે ઓગસ્ટ મહિનામાં ફેમિલી કે મિત્રો સાથે કોલ્લમની મુલાકાત લઈ શકો છો. તે દરિયાકિનારા માટે પ્રખ્યાત છે.અહીં તમે પાણીમાં સફર કરી શકો છો.

મુન્નાર, કેરલા

આ દક્ષિણ ભારતનું સુંદર હિલ સ્ટેશન છે. પ્રકૃતિ પ્રેમીઓને આ જગ્યા ખૂબ જ ગમશે. ઓગસ્ટમાં ફરવા જવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

કોડાઈકેનાલ, તમિલનાડુ

તમે ઓગસ્ટ મહિનામાં કોડાઈકેનાલ તમિલનાડુની મુલાકાત લઈ શકો છો. અહીં તમને વાદળોથી ઢંકાયેલ ટેકરીઓ અને સુંદર તળાવોનો આંનદ માણી શકો છો.

કુર્ગ, કર્ણાટક

તમે વારસાદની મોસમમાં આંનદ માણવા માટે તમે કુર્ગ, કર્ણાટકની મુલાકાત લઈ શકો છો. અહીં તમે એબી ફોલ્સ,મંદિકેરી કિલ્લાની મુલાકાત લઈ શકો છો.

જો તમે પણ ઓગસ્ટમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે જ આ સ્થળોની ટિકીટ બૂક

બાઈક રાઇડિંગ માટે બેસ્ટ છે આ જગ્યાઓ