બાઈક રાઇડિંગ માટે બેસ્ટ છે આ જગ્યાઓ
By Vaya Manan Dipak
19, Jul 2023 03:38 PM
gujaratijagran.com
લેહ-લદ્દાખ ભારતમાં બાઈક રાઈડર્સનું ફેવરિટ સ્પોટ છે
બાઈક રાઈડર્સને હિમાચલમાં આવેલું સ્પિતિ ઘાટી પણ બહુ ગમે છે
સાઉથ ઇન્ડિયાના પશ્ચિમી ઘાટમાં ગ્રીનરી વચ્ચેથી બાઈક ચલાવવાની સારી જગ્યા છે
મનાલીથી રોહતાંગ પાસ પણ બાઈક ચલાવવા માટે સરસ રૂટ ધરાવે છે
કોસ્ટલ કર્ણાટક પણ એડવેન્ચર લવર્સ માટે બાઈક ચલાવવાની સારી જગ્યા છે
કચ્છનું રણ પણ બાઈક લવર્સને એક અલગ જ એક્સપીરીયન્સ આપે છે
બહુ જ ઓછા બજેટમાં મનાવો આ વિદેશી જગ્યાઓએ હનીમૂન
Explore More