બહુ જ ઓછા બજેટમાં મનાવો આ વિદેશી જગ્યાઓએ હનીમૂન


By Vaya Manan Dipak18, Jul 2023 02:45 PMgujaratijagran.com

તમે હવે બહુ પૈસા ખર્ચ્યા વગર પણ વિદેશમાં હનીમૂન બનાવી શકો છો

ઇન્ડોનેશિયામાં તમે ઓછા પૈસે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો

મલેશિયા ફરવા માટે સારું લોકેશન છે, તમે અહીં વિઝા વગર 15 દિવસ રહી શકો છો

ભારતના પડોશી દેશ નેપાળમાં ફરવા માટે વિઝાની જરૂર નથી, અહીં વધુ ખર્ચો થશે નહીં

પાર્ટનર સાથે ફરવા જવા માટે શ્રીલંકા એશિયાની સૌથી સુંદર જગ્યા છે

સેશેલ્સ એક બહુ જ રોમેન્ટિક અને બજેટ ફ્રેન્ડલી જગ્યા છે

થાઈલેન્ડ પર સસ્તા બજેટમાં ફરવા માટે એક સારી જગ્યા છે

તમે ભારતીય પાસપોર્ટ અને આઇડેન્ટિટી સાથે ભૂટાન ફરી શકો છો

ભગવાન કૃષ્ણના આ દિવ્ય મંદિરોમાં જરૂર કરો દર્શન