ભગવાન કૃષ્ણના આ દિવ્ય મંદિરોમાં જરૂર કરો દર્શન
By Vaya Manan Dipak
16, Jul 2023 03:20 PM
gujaratijagran.com
ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણના ફેમસ મંદિરો વિશે
ઉત્તરપ્રદેશમાં મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થિત મંદિર છે
દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણના મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર આવ્યું છે, ભગવાન કૃષ્ણ બાળપણમાં આ નામે ઓળખાતા હતા
કર્ણાટકમાં શ્રી કૃષ્ણ મઠ મંદિર આવ્યું છે, આ એક ફેમસ પર્યટન સ્થળ છે
ઓડિસામાં ભગવાન શ્રી કૃષ્ણનું જગન્નાથ પુરી મંદિર આવ્યું છે
ગુજરાતમાં દ્વારકાધીશના મંદિર સિવાય બેટ દ્વારકા મંદિર પણ આવ્યું છે
મથુરાની આ જગ્યા પર ફરવાની મજા લો
Explore More