મથુરાની આ જગ્યા પર ફરવાની મજા લો


By Kisankumar Sureshkumar Prajapati12, Jul 2023 02:45 PMgujaratijagran.com

મથુરા

શ્રીકૃષ્ણની નગરી મથુરામાં લોકો દૂર-દૂરથી દર્શન કરવામાં આવે છે. આ શહેરની સુંદરતા જોવાલાયક છે. અહીં તમે પણ મસ્ત વાતાવરણમાં ફરવા જઈ શકો છો.

કંસ કિલ્લો

કંસનો કિલ્લો જયપુરના મહારાડા માનસિંહે બનાવડાવ્યો હતો. યમુના નદીના કિનારે આ મંદિર હિન્દુ અને મુઘલ વાસ્તુકલાનું મિશ્રણ છે.

ગોવર્ધન પર્વત

આ પર્વત એકવાર ભગવાન શ્રીકૃષ્ણએ તેમની ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો. ગોવર્ધન પર્વતના દર્શન કરનારા લોકો તેની પરિક્રમા કરે છે.

દ્વારકાધીશ મંદિર

આ મંદિરમાં મથુરાની ફેમસ જગ્યામાંથી એક છે. તેની વાસ્તુકલા દુનિયાભરમાં ફેમસ છે.

કુસુમ સરોવર

આ સરોવર મથુરાના સ્થાનમાંથી એક છે. તેનું નામ રાધાના નામ પર કુસુમ સરોવર રાખવામાં આવ્યું છે.

બાંકે બિહારી મંદિર

આ મંદિર રાધા વલ્લભ મંદિરની નજીક છે. આ મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની કાળા રંગની મૂર્તિ છે.

તિલક દ્વાર

મથુરામાં દ્વારકાધીશ મંદિર અને વિશ્રામ ઘાટની આસપાસ એક સ્થાનિક બજાર છે. તે પવિત્ર દ્વારના નામથી જાણિતો છે.

મથુરા મ્યૂઝિયમ

આ સંગ્રહાલય મથુરા ડેમ્પિયર પાર્કમાં સ્થિત છે. વર્ષ 1874માં નિર્મિત મથુરા સંગ્રહાલય મથુરા અને આસપાસના ક્ષેત્રમાંથી મળેલી મૂર્તિ, માટી અને વાસણ જોવા મળે છે.

મૉન્સૂનમાં લેહ-લદ્દાખની આ જગ્યા પર ફરવાની મજા માણો, યાદગાર બની જશે ટ્રીપ