આ રીતે કાનમાંથી મેલ કાઢો


By Kisankumar Sureshkumar Prajapati19, Feb 2025 04:24 PMgujaratijagran.com

કાનમાં મેલ

કાનમાં મેલને દૂર કરવા માટે પિન, પેઇર અને ચાવી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો નુકસાનકારક બની શકે છે.

તેલ

ઈયરવેક્સ દૂર કરવા માટે તમે હૂંફાળા તેલનો ઉપયોગ કરી શકો છો.

નાશ

નાશ ઇયરવેક્સને નરમ કરવામાં અને તેને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે.

મીઠું-ગરમ પાણી

તમે નવશેકા પાણીમાં મીઠું ભેળવીને કુદરતી રીતે તમારા કાન સાફ કરી શકો છો.

એપલ સીડર વિનેગર-પાણી

એપલ સીડર વિનેગર બેક્ટેરિયાને મારવામાં અને કાન સાફ કરવામાં મદદ કરે છે.

Coriander Juice: ખાલી પેટ કોથમીરનું જ્યૂસ પીવાના અઢળક ફાયદા